દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો: $p^{2} x^{2} + (p^{2} - q^{2}) x - q^{2} = 0$

  • A
    $x = \frac{q^2}{p^2}, x = -1$
  • B
    $x = -\frac{q^2}{p^2}, x = 1$
  • C
    $x = \frac{p^2}{q^2}, x = -1$
  • D
    $x = -\frac{p^2}{q^2}, x = 1$

Explore More

Similar Questions

એક શૂન્યતર ગુણોત્તરનો છેદ તેના અંશના બમણાથી એક ઓછો છે. જો ગુણોત્તર અને તેના વ્યસ્તનો સરવાળો $2 \frac{4}{15}$ હોય,તો તે ગુણોત્તર શોધો.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $16 x^{2}-24 x-1=0$

નીચે આપેલા દ્વિઘાત સમીકરણ માટે વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + 12x + 9 = 0$.

દ્વિઘાત સમીકરણો ઉકેલવા માટેનું સામાન્ય સૂત્ર કોણે આપ્યું હતું?

કોર્ન ઓઈલની કિંમત ₹ $x$ પ્રતિ $kg$ છે. જો કોર્ન ઓઈલની કિંમતમાં ₹ $10$ પ્રતિ $kg$ નો ઘટાડો કરવામાં આવે,તો નવી કિંમતે ₹ $500$ માં કેટલા કિલોગ્રામ કોર્ન ઓઈલ મેળવી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo